અગ્નિકર્મ
અગ્નિકર્મએ Pain Management Therapy છે. જેનું વર્ણન આયુર્વેદમાં આચાર્ય “સુશ્રુત” દ્વારા કરવામાં આવેલ છે. અગ્નિકર્મ કોઇપણ પ્રકારના દુખાવાથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે અને જે ખુબ અસરકારક છે.
અગ્નિકર્મનું સારું પાસું એ છે કે Drug Less Therapy છે, એટલે કે અગ્નિકર્મ કર્યા પહેલાં કે પછી અન્ય ઔષધ દ્રવ્ય લેવાની જરૂર રહેતી નથી.
અગ્નિકર્મની ખાસિયત એ છે કે:
Acute or Chronic Pain :- અગ્નિકર્મથી Treat કર્યા પછી, તેની ફરીથી થવાની શક્યતા નહીવત થઈ જાય છે. હાલમાં અગ્નિકર્મનો ઉપયોગArthritis મતલબ સાંધાનો વા, ઘસારો, Neck Pain (ગરદનનો દુખાવો) Spondylitis , Spondylolisthesis, Sciatica, FrozenShoulder, Tennis Elbow વગેરે માટે થાય છે.